Friday, February 22, 2013

We have started mobile web version Visit...

We have started mobile web version

Visit   M.vanzana.com
View or comment on Myvanzana Patel's photo »
Google+ makes sharing on the web more like sharing in real life. Learn more.
Join Google+
Be thoughtful about who you share this email with; anyone can reshare it.
You received this message because Myvanzana Patel shared it with myvanzana.nikivijaypatel@blogger.com. Unsubscribe from these emails.
You can't reply to this email. View the post to add a comment.
Google Inc., 1600 Amphitheatre Pkwy, Mountain View, CA 94043 USA

Sunday, February 10, 2013

Mobile web m.vanzana.com is on the way.

New mobile web is under development. You can visit. M.vanzana.com

Some screen shots....



Thursday, February 7, 2013

Tuesday, February 5, 2013


Vanzana.com celebrating 5th Anniversary 

વાઝના ગામ વેબસાઈટ  5 વર્ષ આજે પુરા કરે છે . 
આપ સહુનો સહકાર બદલ આભાર . 

આપનો આભારી 
વિજય પટેલ 

Friday, January 18, 2013

Sunday, January 13, 2013

our village new logo

This is our website new logo

Friday, January 11, 2013

Sunday, January 6, 2013

Sunday, December 16, 2012

Free Eye Camp Vanzana 22 DEC 2012

Eye Camp on 22nd Dec, 2012 at Mota Falia  - Vanzana

Wednesday, July 11, 2012

Sunday, June 24, 2012

vanzana Convention 2012 photos

17-18-19 June 2012   Pigeon Forge, TN USA

Thursday, January 19, 2012

વાંઝણા

'"વાંઝણા"' ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામ ચિખલી થી ૧૨ કિલોમિટર અંતરે (ચિખલી - સાપુતારા રાજ્ય ધોરીમાર્ગ પર) આવેલા રાનકુવા ગામથી ૩ કિલોમીટર ઉત્તર દિશામાં ખારેલ જવાના રસ્તે આવ્યું છે. લીલા વૃક્ષ આચ્છાદિત અરબી સમુદ્ર થી ૨૫ કિલોમીટરના અંતરે અને દરિયાની સપાટીથી ૧૫ મિટરની ઊંચાઈએ આવેલું છે. ગામમાં ડાંગર તેમ જ શેરડી મુખ્ય પાક છે અને કેરી, ચીકુની વાડી સાથે કેળા પણ ઝુલે છે. ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે.ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
વાંઝણા સેવા સહકારી મંડળીના તમામ ૧૧ ડિરેકટરો બિનહરીફ વરાયા બાદ ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા ગુરુવારે હાથ ધરાઈ હતી. ચેરમેન તરીકે ઘેલાભાઈ પટેલ સતત ૩૫મી વખત બિનહરીફ વરાયા, જ્યારે વાઈસ ચેરમેન તરીકે રાજેન્દ્રભાઈ પરસોત્તમભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ હતી.

ચીખલી તાલુકાની અગ્રણ્ય સેવા સહકારી મંડળી વાંઝણાની બોર્ડ ઓફ ડિરેકટર્સની ૧૧ બેઠક ખાલી પડતા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ૧૧ બેઠક માટે ૧૧ ઉમેદવારીપત્રકો ભરાયા હતા. જેમાં ઘેલાભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, રતિલાલ પટેલ, ભીખુભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, નાનુભાઈ આહીર, નાથુભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, વલ્લભભાઈ રાઠોડ, મિતેશકુમાર પટેલ, સુમનભાઈ પટેલ બિનહરીફ વરાયેલા જાહેર થયા હતા.

ગુરુવારે મળેલી સભામાં પ્રમુખના ઉમેદવાર ઘેલાભાઈની દરખાસ્ત વલ્લભભાઈ રાઠોડે મુકી તેને નાથુભાઈ પટેલે ટેકો જાહેર કર્યો હતો. ઉપપ્રમુખપદે રાજેન્દ્રભાઈ પટેલના નામની દરખાસ્ત ભીખુભાઈ પટેલે કરી અને ટેકો નાનુભાઈ આહીરે આપતા બીજી કોઈ ઉમેદવારી ન આવતા ચૂંટાયેલા જાહેર કરાયા હતા. ઘેલાભાઈને પ્રમુખ તરીકે વરાતા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


Sept 2011

Monday, January 3, 2011

Monday, November 22, 2010